પાણી વગર મનુષ્ય જીવન – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

શિક્ષક: ચાલો છોકરાવ કહો જોય… પાણી વગર મનુષ્ય શુકામે જીવી ના શકે?

ચંપક: જો પાણી ના હોય તો મનુષ્ય તરી નો શકે… અને જો તરે નહિ તો તો ડૂબી ને મરી જ જાય ને…..

Leave a Reply

error: Content is protected !!