“હદ” એટલે શું – ગુજરાતી રમુજ Gujarati Fun

ચાલો આજે જોઈએ કે “હદ” એટલે શું?

૧. કાઠીયાવાડી ફેશન ની હદ એટલે?

ધોતી માં પણ ચેઈન મુકાવે તે….

૨. સિક્રેટ રાખવાની હદ એટલે?

વીઝીટીંગ કાર્ડ પણ કોરું છપાવાવવુ

૩. મૂર્ખાઈ ની હદ

કાચ નો દરવાજો કોઈ ખટખટાવે તો કોણ છે એ જોવા કિ હોલ નો ઉપયોગ કરાવો તે…

બીજી મૂર્ખામી ની હદ: જ્ઞાન સાથે ગમ્મત શેર નું બટન આપે છે તો પણ, જોક્સ કોપી પેસ્ટ કરીને બીજા સાથે શેર કરવા..

૪. કંજુસાઈ ની હદ એટલે?

એક્સિડન્ટમાં મરતો માણસ એમ્બ્યુલન્સ વાળા ને મીસકોલ આપે…

૫. ગધેડા વેળા ની હદ એટલે ??

કાળીયો આફ્રિકન નહાતો હોય અને ગીત ગાતો હોય … “પાની મેં જલે મેરા ગોરા બદન …”

Leave a Reply

error: Content is protected !!