અઘરો પ્રશ્ન – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

શિક્ષક: ‘હું પેલા દરવાજેથી અંદર આવ્યો,….આ ટેબલ છે, મારા હાથમાં ચોક-સ્ટીક છે,….

તમાં બધા મારી સામે બેઠા છો…….તો મારી ઉંમર કેટલી?’

બધા સ્તબ્ધ થઈ ગયા….વિચારવા લાગ્યા કે આવો કેવો સવાલ….!!!

…ત્યાં જ ચંપકે ઉભા થઈને કહ્યું, ‘સર, ૩૨ વર્ષ…..’

‘વાહ ચંપક તને કેવી રીતે ખબર પડી?’

‘સર સાવ સિમ્પલ છે, મારો મોટોભાઈ ૧૬ વર્ષનો છે , અને તે અર્ધો ગાંડો છે.!!!!!’

Leave a Reply

error: Content is protected !!