એ મેરે વતન કે લોગો…. ઝરા આંખ મેં ભર લો પાની !!!!

એ મેરે વતન કે લોગો…. ઝરા આંખ મેં ભર લો પાની !!!!

જીગ્નેશભાઈ એ ફરી એક બહુ જ સરસ વાત મારી સાથે શેર કરી છે,

જો વાત ખરેખર શેર કરવા યોગ્ય લાગે ટો શેર કરજો,

!! જય હિન્દ !!

” A picture speaks more than thousand words…

ભારતીય વાયુ સેના માં હોવા થી ઘણી વખત મને મિત્રો ચીઢવતા હોઈ છે કે શું મફત નો પગાર લ્યો છો. અમે tax ભરીયે છીએ ને તમે મજા કરો છો. ઘણી બધી રજા , ટ્રેન કે વિમાન માં મફત માં મુસાફરી, canteen માંથી સસ્તા ભાવે વસ્તુ ઓ વગેરે વગેરે ..

of course મોટા ભાગે તો આ મજાક જ હોઈ છે, અને મોટા ભાગે ભારતીયો ને ભારતીય સેના અને સૈનિકો પર ગર્વ જ છે તોય ઘણા ને લાગે છે કે સેના પાછળ થતો ખર્ચો ખોટો હોઈ છે.
budget આસ પાસ છાપા માં આવે જ છે કે જો સેના પાછળ થતો લગભગ ૯૦૦૦૦ કરોડ નો ખર્ચ વિકાસ પાછળ ખર્ચીએ તો ઘણું બધું થઇ શકે.
એ બધા ને આ તસ્વીર એક સાચો જવાબ છે,, કે સૈનિકો ની શહાદત વગર આ સુંદર દુનિયા ઉભી જ ના રહી શકે.

**** and again this post is for very very very few people who feels expenditure on defense services is wasteful expenditure

Leave a Reply

error: Content is protected !!