ગુજરાતી જોક્સ – પત્ની નો જન્મ દિવસ કેમ ઉજવશો Gujarati Jokes
છગને એની પત્ની ચંપા ને જન્મ દિવસ ના દિવસે ૫ લાખ રૂપિયા નો ડાઈમંડ નો નેકલેસ લઇ દીધો….
અને ચંપા ત્યારથી છગન સાથે ૩ મહિના સુધી બોલી નહિ
.
.
.
.
કેમ??
.
.
.
.
.
જો છગન આ હાર લઇ દયે તો ચંપા ને ૩ મહિના શાંતિ જાળવવી પડશે એવી ડીલ થયેલી :)))
ઓરીજીનલ જોક વાંચવા અહિયા ક્લિક કરો