ગ્રેજુએશન સમય ની સ્પીચ

આજ ના જમાના ની ગ્રેજુએશન  સમય ની સ્પીચ આવી હોઈ શકે :

સૌથી પેહલા હું ધન્યવાદ કરું છું ગુગલ નો

તે પછી કોપી પેસ્ટ નો

અને સૌથી વધુ

ઝેરોક્ષ મશીન નો

એમના વગર હું આ ડીગ્રી મેળવી જ ના શક્યો હોત.

સહમત હો તો લાઈક કરજો

Leave a Reply

error: Content is protected !!