ચંપક અને એનું ગીન્ગ્લીશ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”

ચંપક : ”Winter”

ટીચર:- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”

ચંપક :  “તો Winter એટલે શિયાળો…!!!……

મેડમ તમે જ નક્કી કરો મારે ગુજરાતી સાચું બોલવાનું કે હિંગ્લીશ કે પછી ગુન્ગ્લીશ ?? :))

Leave a Reply

error: Content is protected !!