ચંપક અને ૩ ઇડીયટ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

આપણા જ્ઞાન સાથે ગમ્મત ના મિત્ર, છગન નો છોકરો ચંપકના ક્લાસ માં ટીચરે એક પ્રશ્ન પૂછ્યો,

ટીચર: રાજુ, ૩ ઇડીયટ મુવી માં આપણને શું બોધપાઠ મળ્યો?

રાજુ: ટીચર, એ જ કે, ભલે આપણે એન્જીનીયરીંગ કરીએ, તો પણ મેડીકલ ની છોકરી પટાવી શકાય ખરી… :પી

ટીચર: ગધેડા, કંઇક તો સારુ શીખ… ઓકે, મનુ , તું કહે જોય, ૩ ઇડીયટ મુવી માં આપણે શું શીખ્યા?

મનુ: મેમ, હોસ્ટેલ ના પહેલા દિવસે કાણા વારો નીક્કર નહિ પહેરવાનો… :પી

ટીચર: તમે બન્ને ક્લાસ ની બહાર જતા રહો, અને કાલે તમારા પપ્પા ને લઈને આવજો…

ચંપક: ટીચર, હુ જવાબ આપી શકું?

ટીચર: અરે વાહ ચંપક, તું તો બહુ હોશિયાર છે, જ્ઞાન સાથે ગમ્મત નો ખાસ માણસ… બોલ જોય… આપણે શું શીખ્યા?

ચંપક: એ જ કે, ફ્રેંચ કિસ કરીએ ત્યારે નાક વચ્ચે નો આવે…. :પી

Leave a Reply

error: Content is protected !!