ચંપક ના એકડો બારાખડી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન નો છોકરો ચંપક નવો નવો સ્કુલ માં જતો થયો (માંડ માંડ)

છગન થોડા દિવસ પછી, બેટા ચંપક શું શીખશ તુ આય્જ કાલ નીહાળ માં?

ચંપક: બાપુ, એકડા બગડા

છગન: તેં , પાંસ પસી શું યાવે?

ચંપક: બાપુ છ અને સાયત

છગન: લે તુ તો જબરો હોશિયાર થઇ ગયો ચંપુ?? વાહ આગળ બોયલ તય

ચંપક: આય્ઠ , નવ અને દહ

છગન: વાહ રે બેટા, તુ મોટો થઈને દાક્તર બનવાનો, બોયલ બોય્લ મજા આવે સે હાંભળીને
દહ પસી શું આવે?

ચંપક: ગલ્લો, રાણી ને રાજા

Leave a Reply

error: Content is protected !!