ચંપા નું અવસાન – ગુજરાતી જોક Gujarati Jokes

છગન ની પત્ની નુ અકાળે અવસાન થયુ ! છગને ભારે હ્રદયે વિદાય આપી
પત્ની ને ઠાઠળી માં કાઢી .. પાદર આવતા ઘટાટોપ વડલા ની ડાળ સાથે ઠાઠળી માં સુતેલી પત્ની નો પગ અડતા પાછી ઉભી થઈ !

બધા ને નવાઇ લાગી અને ત્રણ વર્ષ પાછી જીવી …! ફરી બિમારી એ ઉથલો મારતા ત્રણ વર્ષ પછી ફરી નિધન થયુ અને ફરી ઠાઠળી !!

આ વખતે ઠાઠળી પાદર પહોચતા જ છગન ઉવાચ ” ભૈ જરા વડલા થી છેટા હાલજો “

Leave a Reply

error: Content is protected !!