છગન અને ચંપા psychiatric પાસે (ગુજરાતી જોક્સ)

આપડો છગન અને ચંપા psychiatric counselling માટે ગયા

ચંપા ને neglect and less affection ની તકલીફ હતી

doctor એ ચંપા ને ભેટી ને કિસ કરી

અને છગન ને કહ્યું
આવું અઠવાડિયા માં ત્રણ વાર કરવું પડશે તું કરી સકિસ??

છગન : સાહેબ સોમવાર ને બુધવાર તો હું ચંપા ને લઇ ને આવી શકુ પણ શુક્રવારે મારે તબલા ના ક્લાસ હોઈ છે …….

* સમજાણો ?? તો કોમેન્ટ આપો હવે

Leave a Reply

error: Content is protected !!