છગન ઉપર ભગવાન પ્રસન્ન થયા – ગુજરાતી જોક્સ Gujarati Joke

છગન ની તપસ્યા થી ખુશ થઈને પ્રભુ એ કહ્યું :

” વર માંગો વત્સ …”

છગન  : તમારી કૈક ગેરસમજ થાય છે ભગવાન …
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
મારે ” વહુ ” જોઈ છે “વહુ “

via- Ajaybhai

Leave a Reply

error: Content is protected !!