છગન એકલો જંગલ માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

તોફાની રાત માં છગન એકલો જંગલ માં થી પસાર થઇ રહ્યો હતો,
એટલા માં એક છોકરી રસ્તા માં મળી અને કહ્યું
Come on ડાર્લિંગ, મારી છત્રી માં આવી જા,મારું ઘર અહિયાં પાસેજ છે
છગન : Its OK બહેન જી
એટલું કહી ને છગન ત્યાં થી ભાગી ગયો

MORAL :- મોરલ વોરલ કઈ નઈ
છોકરી ના પગ ઉંધા હતા

via- મનીયો મસ્તીખોર

Leave a Reply

error: Content is protected !!