છગન કોર્ટ માં – ગુજરાતી જોક્સ ટુચકાઓ Gujarati Joks

ન્યાયાધીશ : બોલો છગનલાલ શું ફરિયાદ છે.

છગન : સાહેબ, મેં આ તમારી કોર્ટમાં લગ્ન કર્યા હતાં

ન્યાયાધીશ : બરોબર ,  તો શું છે ?

છગન : મને એટલુ કહો કે  મારો વાંક શું હતો અને આ સજા કેટલી લાંબી ચાલવાની છે ?

Leave a Reply

error: Content is protected !!