છગન ચપ્પલ ની દુકાને – ગુજરાતી જોક્સ Gujarati Jokes

દુકાનદાર – મેડમ , કેવા ચપ્પલ બતાવુ ?

ચંપા – એડીવાળા બતાવો

છગન – ના , એડીવાળા બિલકુલ નહિ , ઢાળ માં ઉભી હો એવુ લાગે !

દુકાનદાર – પણ સાહેબ , મેડમ ને પહેરવા છે ને ! તમને શુ વાંધો ?

છગન  – અબે ઘેલસફ્ફા .. પહેરવા તો એને જ છે પણ ખાવા તો મારે ને !!

Leave a Reply

error: Content is protected !!