છગન ડોક્ટર સાથે …. (ગુજરાતી જોક્સ, Gujarati Jokes)

ડૉક્ટર (દર્દીને) : ‘મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?’

છગન : ‘તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.’

ડૉક્ટર : ‘કેમ ?

છગન : ‘બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !…

via- Ankitbhai

Leave a Reply

error: Content is protected !!