છગન ની ચા ની દુકાન – ગુજરાતી જોક્સ Gujarati jokes

છગને ચાઈના માં ચા ની લારી ખોલી
બહુ મહેનત કરી, પણ લારી ચાલે જ નહિ.
અંતે થાકી ને ધમભા નો સંપર્ક કર્યો અને વાત કરી.
ધમભા કહે, આપણે ગુજ્જુ થઈને અંગ્રેજી નામ નહિ રાખવાનું. ગુજરાતી નામ રાખી દે , પછી જો લારી ચાલશે નહિ દોડશે
છગને નામ રાખ્યું “ફુંકી ફૂંકી ને પી” અને લારી મસ્ત ચાલવા લાગી
!! Jo cha le cha !!

Leave a Reply

error: Content is protected !!