છગન પાસે મોબાઈલ – ગુજરાતી જોક્સ (Gujarati Jokes)

મગન : છગનલાલ …. નવો મોબાઈલ લીધો કે શું  !!

છગન : ના યાર, આ તો એક દોસ્તાર નો છે !!

મગન  : લે… આ કેવું  દોસ્તાર નો મોબાઈલ તમારી પાહે ?

છગન : ટોપો  કાયમ કેતો હતો કે  મારો ફોન કેમ નથી ઉઠાવતા ..!! આજે ઉઠાવી લીધો !!

Leave a Reply

error: Content is protected !!