છગન પ્લેનમા – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

એક વખત છગનલાલ પ્લેન માં બેસીને દુબઈ જતા હતા… (એના કામ થી, ધર્મેશભાઈ ને મળવા નહિ હો..)
પ્લેન ટેઈક ઓફ થઇ ગયું અને થોડી વાર માં એરહોસ્ટેસ બહેન (છગન ના..) આવ્યા અને પૂછ્યું, “સર, વોટ વુડ યુ લાઈક તુ હેવ?”
છગન મુન્જાયો, સાલુ અંગ્રેજી તો આવડે નહિ… બાવા અંગ્રેજી માં કહ્યું…” મેડમ, ઈંગ્લીશ તો  નોટ  આવડીંગ…”
નશીબ જોગે, એરહોસ્ટેસ ગુજ્જુ નીકળી… કહે.. “સર, જમવામાં શું લેશો?”
છગન: “લુચ્ચી, તુ તો ગુજ્જુ છે… ખોટે ખોટી હેરાન કરતી હતી…. સારુ ચાલ હવે, મસ્ત મસ્ત પુરણ પોળી , ઊંધિયું, ભજીયા અને દાળ, ભાત લાવ… અને ૧ ગ્લાસ છાશ પણ…”
એરહોસ્ટેસ : “સર, તમને યાદ કરાવી દવ, તમે પ્લેન માં બેઠા છો, તમારા છોકરા ના લગ્ન ની પાર્ટી માં નહિ….”

Leave a Reply

error: Content is protected !!