છગન રીક્ષા વાળો

આ ફોટા ને અનુરૂપ એક બહુ જ મસ્ત જોક જીગ્નેશભાઈ એ શેર કર્યો છે, સમજાય તો જ લાઈક કરવું 
——————————————–

એક વાર હું રીક્ષા માં જતો હતો
રીક્ષા ચાલક છગન  કહે કે મને તો કોઈ નોકરી કરવી ગમે જ નહિ
એવી ગુલામી કોણ કરે?
આમાં તો હું જ મારો માલિક, મારું જ ધાર્યું કરું,
કોઈ રોક નહિ કોઈ ટોક નહિ, કોઈ મને કેહવા વાળું જ નહિ

ત્યાં જ મેં કહ્યું
“બકા આગળ થી જમણી બાજુ વાળી લેજે”

Leave a Reply

error: Content is protected !!