ભીખારી અને રાહુલબાબા – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ભિખારી રાહુલીયા ને

” અલ્લાહ કે નામ પે કુછ દે દે બેટી “

” બે હું બેટી નહિ બેટો છું ટોપા “

” અલાહ કે નામ પે કુછ દે દે બેટા “

” સાંભળ મારું નામ રાહુલીયો છે,,,ખાલી બેટો નહિ “

” અલાહ કે નામ પે કુછ દે દો રાહુલજી “

” ખાલી રાહુલીયો નહિ પણ રાહુલ સોની’દે ..પૂરું નામ ..કૈક માંભામાં બોલ “

” અલાહ કે નામ પે કુછ દે દો રાહુલ સોની’દે “

રાહુલીયો :

” હવે બરાબર …હાલ વેતીનો પડ…મારી પાહે’ય કાઈ નથી “

ભિખારી :

” ભિખારી ના પેટ ના ….માંભા વાળીના… તયે શું અમથે અમથી મહેનત કરાવશ ?”

Leave a Reply

error: Content is protected !!