રાહુલ ફકીરબાબા ની સભા માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

રાહુલ અને સોનિયા એક ફકીર બાબાની સભામાં ગયા.

ફકીર બાબાનું પ્રવચન ચાલુ હતું,
‘…. આ જન્મમાં જેણે ખોટું કામ કર્યું હોય, કોઈના ખોટા પૈસા ખાધા હોય, પાપ કર્યા હોય તેમનો આવતો જન્મ ગધેડાનો હોય….’

…ત્યાં જ રાહુલનો શ્વાસ અધ્ધર થઈ ગયો, તરત જ ઉભા થઈને પુછ્યું,
‘મહારાજ, હું આવતે જન્મે ગધેડો તો નહિ બનું ને??????’

‘એકનો એક જન્મ બીજી વાર ના આવે….હેઠો બેસ.

Leave a Reply

error: Content is protected !!