સાંતા બીચ પર – ગુજરાતી જોક્સ ટુચકાઓ Gujarati Jokes

લોક લાગણી ને માન આપીને ઘણા મહિનાઓ પાછી સાંતા સિંહ ને ફરી જ્ઞાન સાથે ગમ્મત પર લાવ્યો છું આજે….. જુનો અને સાંભળેલો જોક ફરીથી… ધમભા ની સ્ટાઈલમાં … 
એક વખત સાંતા દીવ ના નાગવા બીચ ઉપર સુતો સુતો, વિચિત્ર સ્ટાઈલ થી સન બાથ લઇ રહ્યો હતો…
એટલામાં એક ગોરો આવ્યો અને વિચારવા લાગ્યો કે આ કરે છે શું?? એને શું સુજ્યું તો સાંતા ને પૂછ્યું.. “આર યુ રીલેક્સિંગ…”
સાંતા કહે: ” નો ગોરે… આઈ એમ સાંતા સિંગ ….”
થોડી વાર થઇ, બીજો એક ગોરો આવ્યો, એને પણ  સાંતા ને પૂછ્યું.. “આર યુ રીલેક્સિંગ…”
સાંતા થોડો ગુસ્સે થઈને  કહે: ” નો બીજે ગોરે… આઈ એમ સાંતા સિંગ ….”
કંટાળીને સાંતા હાલતો થયો, અને રસ્તા માં એક ગોરો પડ્યો હતો એને પૂછ્યું… “આર યુ રીલેક્સિંગ…”
પેલો કહે, “યસ, આઈ એમ રીલેક્સિંગ…”
સાંતા કહે: અહિયા શું ડાયટુ છે તારા બાપા નું… ત્યાં જા ને, ઓલા બધાય તને ક્યારના ગોતે છે….”

Leave a Reply

error: Content is protected !!