૮ ના અડધા કેટલા – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ટીચરઃ 8 ના અડધા કેટલા?

રજનીકાંતઃ 4… માઈન્ડ ઈટ…

છગન  એમાં કંઈ ફિક્સ નથી હોતું,

જો આડું કાપો તો ‘0’,

અને

ઊભું કાપો તો ‘3’ થાય.

રજનીકાંત SHOCKED______ છગન ROCKED

Leave a Reply

error: Content is protected !!