ચંપક ની ધમાલ – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

છગન  એક વખત ચંપક સાથે બેઠો બેઠો ટીવી માં રામ સે ની ભૂત ની સીરીયલો જોતો હતો..
છગન કહે… બેટા ગભરાતો નહિ… સિંહ નો છોરો છે તુ… ગભારાને કાં નહિ…..
ચંપક કહે: હા બાપુ… મારા સ્કુલ માં ટીચર પણ એજ કહેતા હોય છે, કે તુ માણસ માં નથી આવતો… તુ તો કોક જાનવર ની ઔલાદ લાગે છે…

Leave a Reply

error: Content is protected !!