છગન જામફળ લેવા ગયો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન એક વખત જામફળ લેવા ગયો

શાકભાજી વાળા યે ૧ કિલો જામફળ પેક કરી આપ્યા

એક તો છગન ભુખ્ખડ, એટલે થોડે આગળ જઈને ૧ જામફળ હાથ માં લઈને મોટુ બટકુ ભર્યું

અને જોયું તો જામફળ માં ઈયળ હતી

છગન નો મગજ છટક્યો અને પાછો શાકભાજી વાળા પાસે ગયો

છગન: એલા, આ જામફળ માંથી તો ઈયળ નીકળી

શાકભાજી વાળો પણ રાજકોટ નો ખરો ને … જવાબ આપ્યો સાહેબ નશીબ ખરાબ તમારા, બીજી વખત કદાચ મર્સીડીઝ નીકળશે !!!

છગન: શું વાત કરશ, તો તો બીજા ૨ કિલો પેક કર જલ્દી થી ….

Leave a Reply

error: Content is protected !!