છગન નો ઊંઘ નો પ્રોબ્લેમ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન એક વખત ડોકટર પાસે ગયો અને કહે: સાહેબ એક બહુ મોટો પ્રોબ્લેમ થઇ ગયો છે…

ડોક્ટર: શું થયુ પાછુ છગનલાલ?

છગન: સાહેબ, રોજ રાતે ઊંઘ માં ગધેડાઓ ક્રિકેટ રમતા હોય છે….

ડોક્ટર: એક કામ કર, આ ગોળી આજથી રોજ સુતા પહેલા લઇ લેજે

છગન: સાહેબ, કાલ થી લવ તો ચાલશે?

ડોકટર: કેમ, આજે શું કાળ ચોઘડીયું આવે છે?? :પી

છગન: સાહેબ, આજે ફાઈનલ છે તો જોઈ લવ ને…..

Leave a Reply

error: Content is protected !!