છગન સુહાગ રાતે – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

લગ્ન ની પહેલી રાતે છગને ચંપા ને પૂછ્યું… લગ્ન પહેલા તારે કોઈ બોય ફ્રેન્ડ હતા??

ચંપા થોડી વાર કઈ બોલી જ નહિ…

છગન નો મગજ હટી ગયો… અને જોર થી પૂછ્યું, તારી આ ખામોશી ને હું શું સમજુ??

ચંપા: અલ્યા ડોબા ઉભો તો રહે… ગણતરી પૂરી થાય એટલે કવ્ ને… સાલું ભુલાવી દીધું… ફરીથી ગણવા પડશે…

Leave a Reply

error: Content is protected !!