કોમ્પ્યુટર સ્ત્રી કરતા શા માટે બહેતર છે ….???? – Computer better than wife

અથાગ સંશોધનો પછી જનહિતમાં ( ખાસ કરી ને પુરુષ હિત માં ) જારી :

કોમ્પ્યુટર સ્ત્રી કરતા શા માટે બહેતર છે ….????

૧. એ તમારા માટે જિંદગીભર રાહ જોઈ શકે છે 🙂 ♥
૨. એ તમને વારે વારે યાદ નથી કરાવતું કે તમારા કરતા ફલાણો સારો …. 😛
૩. એ ક્યારેય તમારો જન્મદિવસ નહિ ભૂલતું :)))

૪. એ કયારેય એમ નહિ કહે કે ‘ વી આર જસ્ટ ફ્રેન્ડસ ” 🙁
૫. એ તમે જે કહેશો એ બધું જ કરશે …(y)
૬. એ બીજું કોમ્પ્યુટર વાપરશો તોય વાંધો નથી ઉઠાવતું 😛
૭. તમારે એને વારે વારે સોરી નહિ કહેવું પડતું 🙁
૮.

૧૦

કોઈ ને વધારે શંશોધનો ની ખબર હોય તો કોમેન્ટ માં  ઉમેરવા ની છૂટ છે …:PPP

via- અજયભાઈ ઉપાધ્યાય

Leave a Reply

error: Content is protected !!