ગુજરાતીઓ ની ક્રિએટીવીટી – Gujaratis Creativity

વાહ ગુજ્જુઓ

ગણપતી બાપા માટે ગુજરાતીઓ ની ક્રિએટીવીટી
૧. તપેલી માં શીરો ,
  ગણપતી બાપા હીરો

૨. વિડીયોકોન, સેમસંગ,
  ગણપતી બાપા હેન્ડસમ

૩. સેવ જલેબી ફાફડા ,
  ગણપતી બાપા આપડા

૪. લાલ ફૂલ, લીલું ફૂલ,
  ગણપતી બાપા બ્યુટીફૂલ

૫. વાટકા માં ચ્યુંન્ગ્મ,
  ગણપતી બાપા સિંઘમ

૬. ૧ ગાર્ડ , ૨ ગાર્ડ,
  ગણપતી બાપા બોડી ગાર્ડ

૭. ચાઈના હોય કે કોરિયા
  ગણપતી બાપા મોરિયા

૮. ખાટું મીઠું સફરજન,
  હાલો કરવા વિસર્જન 

* હજુ વધારે ક્રિએટીવીટી હોય તો કોમેન્ટ માં લખી શકો છો

Leave a Reply

error: Content is protected !!