ચંપક નું જ્ઞાન – Gujarati Champak Jokes

શિક્ષક ચંપક ને કહે: બોલ જોય, નાળિયેર અને પાઈનેપલ ના ઝાડ વચ્ચે શું સમાનતા હોય ?

ચંપક લગભગ ૧૦-૧૫ મીનીટ વિચારે છે

શિક્ષક અને આખો ક્લાસ કંટાળે છે અને શિક્ષક ફડાકો મારવાના જ હોય છે ત્યાં

ચંપક: ટીચર બંને ઝાડ માંથી કોઈ પણ ઝાડ પર દ્રાક્ષ નથી ઉગી શકતી

ટીચર શોક…. ચંપક રોક્સ….

Leave a Reply

error: Content is protected !!