ચંપા નું જબરું ડ્રાઈવિંગ – ગુજરાતી જોક Gujarati Jokes
ચંપા બેને નવી કાર લીધી…..
વગર લાયસંસે કાર ને નવરંગપુરા રોડ પર હંકારી મુકી……
સાઇઠ જણા ગોબાઇ ગયા…..
પોલીસે પકડ્યા ચંપાબેન ને….
પોલીસ – તમે સાઇઠ માણસો ને એક સાથે ચગદી માર્યા…. કોઇ કારણ?
ચંપાબેન – પોલીસ કાકા… હું તો સાઇઠ ની સ્પીડે જ કાર ચલાવતી તી….. અચાનક ખબર પડી કે બ્રેક કઇ અને એક્સીલેટર કયુ એ તો મે મેન્યુઅલ મા વાંચ્યુ નહી……હવે સામે એક બાજુ જાન જતી હતી અને એક બાજુ બે માણસો……. તમે જ કહો કોને મારુ…..???
પોલીસ…- અરે પણ બે માણસો ને મરાય ને…. આ જાન તો બચી જાત….આમ 60 જણા ના ભુક્કા બોલાવાય…..???
ચંપાબેન એક દમ નીર્દોશ ચહેરો કરી ને બોલ્યા…. “
.
.
.
જી મે તો એવુ જ કર્યુ…… પણ એ બે મા થી એક ડોબો જાન તરફ ભાગ્યો…….તો એમા હું શું કરુ…???
……………………….ઢેશ્ક્યાઉ…..
સ્ત્રોત: રુચિરભાઈ