ચશ્મા વાળો છગન અને ડોક્ટર – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન મસ્ત નવા નકોર ચશ્મા પહેરી ને ડો. હાથી પાસે પોગ્યો

ડોક્ટર- તમારું વજન કેટલું છે?

છગન- ચશ્મા સાથે 75 કેજી.

ડોક્ટર- અને ચશ્મા વગર?

છગન – સાહેબ, ચશ્મા વગર મને દેખાતું નથી.

Leave a Reply

error: Content is protected !!