છગન જંગલ માં – ગુજરાતી જોક Gujarati Joke

છગન (મગન ને ) જંગલમાં સિંહ સામે આવી ગયો તો તુ શુ કરીશ ?

મગન – તો હું પાછો વળીને ઝડપથી દોડ લગાવીશ, અને તુ સુ કરીશ ?

છગન – યાર, મેં સાંભળ્યુ છે કે સિંહ માણસથી વધુ ઝડપથી દોડે છે, એટલે નકામી દોડ-ભાગ કરવાથી શું ફાયદો.

via- ketankaka

Leave a Reply

error: Content is protected !!