છગન થી સવાઈ ચંપા – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા  – લ્યો ફરી થી  લાઈટ જતી રહી….

છગન – લાઈટ જ ગઈ છે ને, ટેન્શન શું લેવાનું ?? પંખો તો ચાલુ કર

ચંપા – કરીને પાછી મુર્ખ જેવી વાતો …
       આ ધમભા તમારા ઉપર અમથા જોક નથી બનાવતા
.
.

     પંખો ચાલુ કરીશ તો મીણબત્તીઓ ઓલવાઈ નહી જાય ?

સ્ત્રોત: કેતન કાકા 

Leave a Reply

error: Content is protected !!