છગન ના ઘર માં દેકારો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મગન: અલ્યા, તારા ઘરે થી રોજ રાતે જોર જોર થી હસવાનો અવાજ આવતો હોય છે…. શું તમે રોજ રાતે ” લાફિંગ ફેક્ટરી ” પર જોક્સ વાંચવા બેસો છો??

છગન: અરે ના યાર, એ તો ચંપા રોજ રાતે મને લાકડીએ લાકડીએ મારતી હોય છે….

જો મને લાકડી હરખાઈ થી વાગે તો ચંપા હસે …. અને જો હું છટકી જાવ તો હું હસતો હોઉ……

Leave a Reply

error: Content is protected !!