છગન ને ફીટ કર્યો સ્ત્રી નો કાન – ગુજરાતી જોક્સ Gujarati Joke

છગન ને ફીટ કર્યો સ્ત્રી નો કાન – ગુજરાતી જોક્સ Gujarati Joke
============================================

ડોક્ટરે આપણા છગન ના કાન માં તકલીફ હોવાથી નવો કાન બેસાડી દીધો

બીજે દિવસે છગન ફૂલે ફૂલ ગુસ્સા માં ડોક્ટર પાસે આવ્યો

છગન: ગધેડા, તે મને સ્ત્રી નો કાન બેહાડી દીધો છે !!

ડોક્ટર: છગનભાઈ, શાંત થઈ જાવ,

છગન: અરે પણ શું શાંત?? આમ હોઈ કંઈ ?? સ્ત્રી નો કાન ??

ડોક્ટર: ભાઈ, એનાથી કોઈ ફરક ના પડે, બધું સંભળાય જ ….

છગન: હા ટોપા, બધું સંભળાય તો છે જ , પણ હવે કંઈ સમજાતું નથી એનું શું ?

Leave a Reply

error: Content is protected !!