છગન પાગલ થઇ ગયો – ગુજરાતી જોક્સ Gujarati Joke

છગન લાફિંગ ફેક્ટરી માં બનાવેલા જોક્સ સાંભળી સાંભળી ને પાગલ થઇ ગયો

ચંપા એને ગાંડા ને ડોક્ટર પાસે લઇ ગઈ, કહે સાહેબ આ ધર્મેશભાઈ એ તો મારા છગન નું લોહી પીધું છે, એટલા જોક્સ બનાવે છે કે બિચારો છગન ગાંડો થઇ ગયો

ડોક્ટર છગન ને: છગન ભાઈ તમને કેમ એવું લાગે છે કે તમે ગાંડા થઇ ગયા?

છગન: સાહેબ, હું મારી જાત ને ભગવાન માનવા લાગ્યો છુ

ડોક્ટર: ઓહ્હો, તો તમને આવો અહેસાસ ક્યારથી થાય છે ?

છગન: સાહેબ, મેં જ્યાર થી આ દુનિયા નું સર્જન કર્યું ત્યારથી

Leave a Reply

error: Content is protected !!