તમે નાક માં આંગળી નાખો ત્યારે શું કરો છો – Gujarati Fun

જો તમે “એકાંત”મા બેઠા હો અને નાક મા આંગડી નાખો અને એક મોટો એવો ગુંગો બહાર નીકડૅ તો તમે શું કરો???

(૧) બેડ પર લગાવસો..
(૨)દિવાલ પર ચિપકાવસો..
(૩)સોફા પર ચિપકાવસો..

(૪) કે નાનો એવો બોલ બનાવસો..

જવાબ આપવો ફરજીયાત છે….

જો તમે જવાબ નહી આપો તો હુ સમજીશ કે તમે એ ગુંગો ખાઈ ગયા…!!!

Leave a Reply

error: Content is protected !!