પરણેલા ના ઘરે ડીનર – Dinner at Married man home

છગન: હેય ચંપા ડાર્લિંગ, મેં આજે આપણા જ્ઞાન સાથે ગમ્મત ના એક ખાસ મિત્ર હર્ષલભાઈ ને જમવા બોલાવ્યા છે

ચંપા: છગનીયા, ટુ ગાંડો થઇ ગ્યો છો કે શું ટોપા? આ ઘર ની હાલત તો જો, કેટલું ગંદુ ભરેલું છે, વાસણ બધા ગંધારા છે, રસોડુ સાફ નથી, હું જમવાનું કેવી રીતે બનાવીશ

છગન: અરે મને ખબર છે બધી ડીયર

ચંપા: અરે તો તે આ હર્ષલભાઈ ને કેમ બોલાવ્યા ?

છગન: કેમકે હર્ષલભાઈ હજુ કુંવારા છે અને લગ્ન કરવાનું વિચારે છે, તો શું કે થોડી મારી અને મારા ઘર ની હાલત જોઈ લ્યે તો ભલા માણસ નું ભલુ થાય

Leave a Reply

error: Content is protected !!