રજનીકાંત થી કોણ ના ડરે – ગુજરાતી જોક Rajnikant Gujarati Jokes

રજનીકાંત: ઓયે મુરગી, તને ૨ ઈંડા આપવાનું કહ્યું હતું ને?

૧ જ કેમ આપ્યું?

શું તને મારા થી બીક નથી લાગતી ?

મુરગી: અરે બાપુ, ફૂલે ફૂલ બીક લાગે છે …

અને એટલે તો ૧ ઈંડું આપ્યું, બાકી હું તો મુરગો છુ 😉

Leave a Reply

error: Content is protected !!