હું કોણ – દરેક સ્ત્રી ની વાત – Heart Touching


હું !!!!! હું કોણ ??

પહેલા દિકરી પપ્પાની,

જી પપ્પા તમે કો’ તેમ.

પછિ પત્ની વ્હાલમની,

જી વ્હાલા તમે કો’ તેમ.

ને હવે મમ્મી દિકરાની;

જી બેટા તમે કો’ તેમ.

ક્રમે ક્રમે પાત્રો બદલાયા;

પણ હું તો જેમની તેમ.

હું !!!!! હું કોણ ??

—–અંતિમ

Leave a Reply

error: Content is protected !!