ગુજરાતીએ સરદારજી ને ભગાવ્યા – ગુજરાતી જોક Gujarati Jokes

સરદારજી પંજાબ થી સીધા રાજકોટ આવ્યા ,

રાજકોટ માં એક રેસ્ટોરેન્ટ ની બહાર એક બોર્ડ જોયું

અને પરસેવે રેબઝેબ થઇ ને પાછા પંજાબ ભાગી ગયા

રેસ્ટોરેન્ટ ની બહાર બોર્ડ માં લખ્યું હતું કે :
.
.
.
.
.
.
.
કિલો ના ભાવે અહી પંજાબી મળશે….!!!

Leave a Reply

error: Content is protected !!