ગુજરાતીઓ નો ડાઈટીંગ પ્લાન – Gujarati’s Diet Plan

ગુજરાતીઓ નો  ડાઈટીંગ  પ્લાન

સવારે ૭.૩૦ વાગ્યે  : એક ઘી વગર નો ખાખરો

૧૦ વાગ્યે: ૧ કપ ગ્રીન ટી

બપોરે ૧૨ વાગ્યે: અડધો કપ બોઈલ કરેલા ચણા

બપોરે ૧ વાગ્યે: ૧ કેળુ

૫ વાગ્યે: ૧ કપ ચા ખાંડ વગર ની

૭ વાગ્યે: ૧ કપ સ્લીમ મિલ્ક (ફેટ વગર નું દૂધ)

રાતે ૯ વાગ્યે: ગ્રીન ટી
.
.
.
.
પછી , તેલ લેવા ગયુ હંધુય

રાતે ૧૦ વાગ્યે: જોહની વોકર

અને રાતે પોણા બાર વાગે : લસણીયા બટેકા નું શાક, ઘી માં બોડેલ ફુલકા રોટલી, ઘી રેડી ને વઘારેલી ખીચડી અને એની ઉપર ૧ ચમચી ઘી, શીરો, ચોકલેટ કેક, ગુલાબ જાંબુ – વેનીલા આઈસ ક્રીમ સાથે અને છેલ્લે ૧ ફૂલે ફૂલ ઠંડી ડાએટ કોક

આભાર: ડો . સમ્રાટ બુદ્ધ સાહેબ

Leave a Reply

error: Content is protected !!