ઘુંટાઈ ને મરવું ગમે કે એક જાટકે ? છગન નો અઘરો પ્રશ્ન (ગુજરાતી જોક, Gujarati Joke)

ઘુંટાઈ ને મરવું ગમે કે એક જાટકે ? છગન નો અઘરો પ્રશ્ન (ગુજરાતી જોક, Gujarati Joke)

છગન એક વખત એની જાડી પાડી પત્ની ચંપા ને અડધી રાતે ઊંઘ માંથી ઉઠાડી ને પૂછે છે

છગન: ચંપા ડાર્લિંગ, તને ઘુંટાઈ ઘુંટાઈ ને મરવું ગમે કે એક જાટકે ?

ચંપા: એક જાટકે
.
.
.
.
.

છગન: તો આ તારો બીજો પગ પણ મારી ઉપર મૂકી દે એટલે વાત પૂરી થાય 😉

Leave a Reply

error: Content is protected !!