ચંપકે પપ્પા ના ૫૦૦ રૂપિયા બચાવ્યા – Gujarati Joke

ચંપક મસ્ત નાચતો ગાતો ઘરે આવ્યો

છગન: એલા ચંપક, કેમ આટલો ખુશ છો બેટા?

ચંપક: પપ્પા, તમારા ૫૦૦ રૂ. બચાવ્યા આજે મેં…

છગન: શું વાત છે, જોરદાર ને બાકી …. હવે બોલ કેવી રીતે ?

ચંપક: પપ્પા, તમને યાદ છે ? તમે કહેલું કે જો તુ પરીક્ષા માં પાસ થઈશ તો હું તને ૫૦૦ રૂપિયા આપીશ ??

સટાકકકક પડી હો બાકી 😉

Leave a Reply

error: Content is protected !!