ચંપક થયો ૧૦ માં ધોરણ માં નાપાસ – Gujarati Joke

ચંપક થયો ૧૦ માં ધોરણ માં નાપાસ – ગુજરાતી જોક Gujarati Joke

:::: ચંપક અને એનો જોડીદાર ચિન્ટુ S S C માં નાપાસ થયા ::::

ચિન્ટુ : અલ્યા ચંપક, આ તો ખરું થઇ ગયુ…. સારુ ના કહેવાય ટોપા…

હાલ હવે ખેતરે જઈને કુવા માં ડૂબી મરીએ

ચંપક : એવું ના કરાય, ગાંડો થઇ ગ્યો છો કે શું?

ફરી પાછુ બાલમંદિરથી ભણવું પડશે

Leave a Reply

error: Content is protected !!