ચંપક સપના માં દુબઈ પોગ્યો – ગુજરાતી જોક Gujarati Joke

ચંપક સપના માં દુબઈ પોગ્યો – ગુજરાતી જોક Gujarati Joke

ટીચર – ચંપક, તું ગઈકાલે સ્કુલે કેમ નહોતો આવ્યો?

ચંપક – ટીચર, હું ગઈરાત્રે સપનામાં દુબઈ ઓલા જ્ઞાન સાથે ગમ્મત વાળા ધમભા ને મળવા ગયેલો 

ટીચર – અને પિન્કી , તું શા માટે શાળાએ આવી ન હતી?

પિન્કી – ટીચર, હું ચંપક ને એરપોર્ટ મૂકવા ગઈ હતી.

Leave a Reply

error: Content is protected !!