છગન કાર ની હરરાજી માટે – ગુજરાતી જોક Gujarati Joke

ગુજરાતી જોક – Gujarati Joke

એક જગ્યાએ કાર ની હરરાજી ચાલી રહી હતી

૧૦ લાખ

૧૫ લાખ

૨૦ લાખ

૨૫ લાખ

છગન ત્યાં ઉભો ઉભો બધું જોઈ રહ્યો હતો

બાજુ માં ધમભાઈ ઉભા હતા.

છગન: અરે ધમભા, આ કાર ને  જોઈ ને તો ખટારા જેવી લાગે છે, આ બધાય આટલી ઉંચી બોલી કેમ લગાવે છે ? એવી તો શું ખૂબી છે આ કાર માં ?

ધમભા: અરે છગન, સાંભળ્યું છે કે આ કાર જે ખરીદે છે એનું એકસીડન્ટ થાય છે અને એની પત્ની નું મૌત થાય છે…. સમજ્યો કંઈ??

છગન: ૩૫ લાખ

સટાક્કક્ક્ક !!!!!!!!

Leave a Reply

error: Content is protected !!