છગન ને મળ્યો લાવારીસ વાંદરો – Gujarati Monkey Joke

છગન ને એક વાર લાવારીસ વાંદરો મળ્યો……..

તો છગન એણે પોલીસ સ્ટેશન લઇને ગયો………

પોલીસ કહે: આ શું છગનીયા વાંદરું લઈને હાય્લો આયવો … એને ઝુ લઇ જા ટોપા …

બીજે દિવસે પોલીસે જોયું તો છગન બસ સ્ટોપ પર ઉભો હતો વાંદરો લઈને….

પોલીસ: એલા, તને કાલે કીધેલું ને , આને ઝુ માં ના લઈ ગ્યો ?

છગન કહે લઇ ગયો હતો ને……

બહુ ફર્યા , ખુબ મજા આવી

હવે આજે મ્યુઝીયમ જોવા લઇ જાવ છું………

via- Jatinbhai

Leave a Reply

error: Content is protected !!